એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

આવડે છે




સાવ પાસેના નડે છે
રાહ કરતાં આવડે છે

ઉગશે સૂર્ય કાલે
આજ મારે ચાકડે છે

માણવાનું ત્યાંજ તેને
સુખ શમણામાં જડે છે  

કલમ હાથ મારા
આવડે તેવું લડે છે

વેદના  શું શું કરાવે ?
હું લખું કોઈ રડે છે

No comments:

Post a Comment