એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

વંદના





તમે નથી પણ
હજી સમયની માટીમાં
ફરમાન તમારાં બાબા.

તમે નથી પણ
હજી અમારી આંખોમાં
અરમાન તમારા બાબા.

તમે નથી પણ
હજી કલમની બાનીમાં
એલાન તમારાં બાબા.

તમે નથી પણ
હજી અમારી મુઠ્ઠીમાં
વરદાન તમારાં બાબા.

તમે નથી પણ...

No comments:

Post a Comment