એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Tuesday, May 19, 2015

વિસ્ફોટ


 

ધ્યેયથી વિપરીત મનની દોટ છે

એટલેકે આજ તારી ખોટ છે

 

મેળવી આપ્યું અને ના જાળવ્યું

એકતા સંઘર્ષમાં જ્યાં ઓટ છે

 

ધ્યેય છોડી લાભ અંગત મેળવ્યા

આપણા અંગત તરફથી ચોટ છે

 

ને અજંપો વિસ્તરે છે ભીતરે

કવિતા એટલે વિસ્ફોટ છે

No comments:

Post a Comment