દિશાવિહીન શબ્દ નથી, કાફલા નથી
સાહિત્ય આ દલિતનું કાંઈ બલા નથી
શંકા નથી જ શબ્દના સામર્થ્ય પર મને
તોડી હજાર યુગની ક્યાં શ્રુંખલા નથી?
જે શબ્દકાર શબ્દ નકારે બલા કહી,
સાહિત્યકાર એમ ક્યાં પોતે બલા નથી?
વિસ્ફોટ તે અહમનો હતો એમ માનવું,
સિવાય એક દ્વેષ,કશા મામલા નથી
ટીકા દરેક દ્વેષથી પ્રેરિત તેમની,
No comments:
Post a Comment